આકાશ અને શ્લોકા અંબાણીએ જાહેર કર્યું દીકરીનું નામ, હિન્દુ ગ્રંથો સાથે ખાસ કનેક્શન
આકાશ અને શ્લોકા અંબાીએ દીકરીનું નામ 'વેદા આકાશ અંબાણી' રાખ્યું છે.
મુકેશ અને નીતા અંબાણીની પૌત્રીનું આ નામ ખૂબ જ ખાસ છે જે હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલું છે.
મુકેશ અંબાણીની પૌત્રીનું નામ વેદા સંસ્કૃતમાંથી નીકળ્યું છે, જેનો મતલબ જ્ઞાન અથવા બુદ્ધિ થાય છે.
આ નામના બાળકો પોતાના પર પૂરો વિશ્વાસ રાખે છે અને સારા વિચાર-ધારણા સાથે જિંદગીમાં આગળ વધે છે.
આકાશ અંબાણી અને શ્લોકાની દીકરી વેદાનો જન્મ 31 મે 2023ના રોજ થયો હતો.
NEXT:
58 વર્ષે પણ એકદમ ફિટ છે ટીવીના 'કૃષ્ણ', બોડી જોઈને જુવાનિયા પણ શરમાઈ જશે
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ