જબરજસ્ત છે આકાશ અંબાણીની નવી કાર, કિંમત જાણીને હોંશ ઉડી જશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીને લક્ઝરી કાર્સનો ખૂબ શોખ છે.

આકાશના કાર કલેક્શનમાં એક-એકથી ચડિયાતી લક્ઝરી કાર છે.

તાજેતરમાં આકાશ અંબાણીને Ferrari SF90 સ્પોર્ટ કાર ચલાવતા જોવાયો હતો.

ભારતીય માર્કેટમાં ફેરારીની આ કારની શરૂઆતની કિંમત 7.50 કરોડ રૂપિયા છે.

આકાશ અંબાણીના એક ફેન પેજે કારનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં આકાશ કાર ચલાવતા દેખાય છે.