PHOTOS: ઈવાંકા ટ્રમ્પથી માંડીને તમામ બોલીવુડ હસ્તીઓ..અંબાણી પરિવારના આંગણે પ્રથમ દિવસ 

2 MAR 2024

Anant-Radhika's Pre-Wedding ની પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે દેશ-વિદેશથી મહેમાનો જામનગર આવ્યા છે

એવામાં  સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં પ્રી-વેડિંગ ફંક્શનની ઝલક જોવા મળી રહી છે

જામનગરમાં પ્રી-વેડિંગ સેરેમનીના પહેલા દિવસે સમગ્ર અંબાણી પરિવાર એકસાથે જોવા મળ્યો

પોપ સેન્સેશન રિહાનાના પણ પરફોર્મન્સ આપતા ઘણા વીડીયો અને ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે

તો બીજી તરફ ઇવેન્ટમાં  નીતા અંબાણી ઇવાન્કા સાથે વાત કરતી જોવા મળી હતી

ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ જામનગર અને અભિનેતા શાહરૂખ ખાન પણ તેમના પરિવાર સાથે આ કાર્યક્રમમાં હાજરી આપી

અભિનેતા સૈફ અલી ખાન, અજય દેવગણ, અક્ષય કુમાર અને અભિનેત્રી કરીના કપૂર ખાન પોઝ આપતા જોવા મળ્યા

ક્રિકેટર ડ્વેન બ્રાવો, ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની અને તેની પત્ની સાક્ષી સાથે ખુબ જ ડેસિંગ અંદાજમાં દેખાયા