ઐશ્વર્યા રાય કાન્સ 2023 પહોંચી, રેડ કાર્પેટ પર મચાવી ધૂમ
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય બચ્ચનનું આ 21મું વર્ષ છે. આ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર તે હવે નવી નથી.
ઐશ્વર્યાએ પોતાના લુકથી બધાને ચોંકાવી દીધા હતા. ગાઉનમાં જોવા મળેલી હૂડી વિશે ખૂબ ચર્ચામાં આવી
ઐશ્વર્યાના આ લુકને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. અમુક લોકો પસંદ કરી રહ્યા છે. તો અમુક ટ્રોલ કરી રહ્યા છે.
ઐશ્વર્યા રાય બુધવારે જ કાન્સ 2023 પહોંચી હતી. ગુરુવારે રાત્રે રેડ કાર્પેટ પર ઇન્ડિયાના જોન્સ એન્ડ ધ ડાયલ ઓફ ડેસ્ટિનીની સ્ક્રીનિંગ દરમિયાન આ લુકમાં જોવા મળી હતી.
રેડ કાર્પેટ પર આવતાની સાથે જ ઐશ્વર્યા રાય બચ્ચનની તસવીરો વાયરલ થવા લાગી હતી
ઐશ્વર્યા રાય બચ્ચનને લોકોએ ખૂબ ટ્રોલ કરી તેમના ડ્રેસને સિલ્વર ફોઈલમાંથી બનાવ્યો તેમ કહેવામાં આવ્યું