ગજબ! અમદાવાદીએ બનાવી રામરાજ્ય પાઘડી, અંદર રામ મંદિર, ચંદ્રયાન દેખાયા
અમદાવાદમાં ગરબા પ્રેમીએ અનોખી પાઘડી બનાવી છે, જેને લોકો જોતા જ રહી જાય છે.
આ પાઘડીમાં તમને ચંદ્રયાન, રામ મંદિર તથા PM મોદી ત્રણેય એકસાથે જોવા મળે છે.
અનુજ મુદલીઆર નામના ગરબા પ્રેમી યુવકે આ પાઘડી તૈયાર કરી છે.
આ પાઘડીનું નામ રામરાજ્ય પાઘડી રાખવાનું આવ્યું છે, જેનું વજન 3 કિલોગ્રામ જેટલું છે.
આ પાઘડીને તૈયાર કરવામાં 25 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થયો છે.
પાઘડીમાં આગળની બાજુમાં રામ મંદિરની પ્રતિકૃતિ અને PM મોદીની તસવીર છે, તો પાછળ ચંદ્રયાન-વિક્રમ લેન્ડર છે.
હમાસને સપોર્ટ કરવું ભારે પડ્યું, પોર્ન સ્ટાર મિયા ખલીફાને મળી મોટી સજા
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ