ગજબ! અમદાવાદીએ સોનામાંથી બનાવી World Cup ટ્રોફી, ક્રિકેટ કિટ અને પીચ

અતુલ તિવારી

અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા જ્વેલર્સે સોનામાંથી વર્લ્ડકપની ટ્રોફી અને ક્રિકેટની કિટ બનાવી છે.

જ્વેલર્સ મનીષ સોનીએ આ માટે 60 ગ્રામ સોનાનો ઉપયોગ કરીને વિવિધ વસ્તુઓ બનાવી હતી.

જેમાં વર્લ્ડકપની ટ્રોફી 15 ગ્રામ સોનામાંથી 3 ઈંચની બનાવી હતી.

આ સાથે તેમણે સોનામાંથી બોલ, બેટ, પેડ, સ્ટમ્પ, હેલ્મેટ, ગ્લવ્સ, ફ્લેગ તથા પિચ પણ બનાવી છે. 

20 દિવસની મહેનત બાદ મનીષ સોનીએ સોનામાંથી આ વસ્તુઓ તૈયાર કરી હતી.  

ઘરમાં કેવી રીતે રહે છે ઉર્ફી? બોલી- 3BHK લીધું છે, કપડા વગર જ ફરું છું

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો