સુસ્મિતાથી બ્રેકઅપ પછી આ મોડલને ડેટ કરી રહ્યો લલિત મોદી? વાયરલ ફોટોથી મચી હલચલ
Arrow
@Instagram
એક્ટ્રેસ સુસ્મિતા સેનથી બ્રેકઅપ કર્યા પછી બિઝનેસમેન લલિત મોદીની જીંદગીમ
ાં ફરી પ્રેમની એંટ્રી થઈ ગઈ છે.
Arrow
લલિતની નવી તસવીરો સોશ્યલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે.
Arrow
લલિત મોદીને ભારતના પૂર્વ સોલિસિટર જનરલ અને જાણિતા વકીલ હરીશ સાલ્વેના લગ
્નમાં જોવામાં આવ્યો હતો.
Arrow
ત્યાં તેની સાથે મોડલ ઉજ્જવલા રાઉત પણ નજરે પડી હતી. બંનેએ અહીં તસવીરો પડ
ાવી હતી.
Arrow
ઉજ્જવલા અને લલિતની આ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા પછી અંદાજો લગાવાઈ રહ્યો છે કે બંને એકબીજાને ડેટ કરે છે.
Arrow
59 વર્ષના લલિત મોદી અને 45 વર્ષની ઉજ્જવલા રાઉત સંબંધોમાં હોવાની વાત ઈંટ
રનેટ પર આગની જેમ ફેલાઈ ગઈ છે. બંનેના સંબંધની ચર્ચા દરેક તરફ છે.
Arrow
વર્ષ 2022માં લલિત મોદીએ એક્ટ્રેસ સુસ્મિતા સેન સાથે પોતાના સંબંધોનું એલા
ન કર્યું હતું. તેના થોડા જ મહિનાઓ પછી બંનેના બ્રેકઅપની ખબરો આવી હતી.
Arrow
સુસ્મિતાને આ સંબંધને પગલે ઘણી ટ્રોલ્સનો સામનો કરવો પડ્યો હતો. તેને લોકો
એ ગોલ્ડ ડિગર સુધી પણ કહી નાખ્યું હતું.
Arrow
જોકે અભિનેત્રીએ ક્યારેય પણ પોતાના સંબંધોને કબૂલ કર્યા ન્હોતા.
Arrow
ઉજ્જવલા રાઉતની વાત કરીએ તો તે સુપરમોડલ છે. 90ના દસકમાં તેને ભારતની ટોપન
ી મોડલ મનાતી હતી.
Arrow
વર્ષ 2004માં ઉજ્જવલાએ સ્કોટલેન્ડના ફિલ્મ મેકર Maxwell Sterry સાથે લગ્ન
કર્યા હતા. તેને એક દીકરી પણ છે. 2011માં તેના છૂટાછેડા થયા હતા.
Arrow
બેહદ સુંદર છે 'ગુમ હૈ કિસીકે પ્યાર મેં'ના 'ઈશાન' શક્તિ અરોરાની પત
્ની નેહા સક્સેના, જુઓ તસવીરો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ