Snapinsta.app_350817936_1316063702313560_4153735681461613250_n_1080

26 વર્ષ પછી માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂરે  સાથે કર્યો ડાન્સ, લોકોને યાદ આવી આ ફિલ્મ

logo
Arrow
Snapinsta.app_350839803_1399374893969786_4847126977991304726_n_1080

માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર 90ના દાયકાની અગ્રણી અભિનેત્રીઓ તરીકે ઓળખાય છે.

logo
Arrow
Snapinsta.app_350350448_149518028116902_4083915254286950315_n_1080

26 વર્ષ પછી, માધુરી અને કરિશ્માએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને તેમની મિત્રતાની ઝલક બતાવી.

logo
Arrow

માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો જેમાં બંનેને બલમ પિચકારી ટ્રેક પર ડાંસ કર્યો હતો

logo
Arrow

Snapinsta.app_video_350626035_1630699184118775_6425630023406388678_n

Snapinsta.app_video_350626035_1630699184118775_6425630023406388678_n

Snapinsta.app_350366723_221905577363479_8213939362078273247_n_1080

કરિશ્મા અને માધુરીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને તેને કેપ્શન આપ્યું, 'ધ ડાંસ ઓફ ફ્રેંડશિપ ...'.

logo
Arrow
New Project - 2023-06-01T174846.318

 બંનેનો  વીડિયો જોઈને  26 વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ 'દિલ તો પાગલ હૈ...' ની યાદ આવી ગઈ.

logo
Arrow
Snapinsta.app_347608275_6181063475347581_8712040887230262392_n_1080