adi 1

આદિત્ય નારાયણે Live શોમાં ફેનને માર્યો, પછી ફોન લઈને ફેંકી દીધો

Credit: સો.મીડિયા

image
adi 7

દિગ્ગજ સિંગર ઉદિત નારાયણના પુત્ર સિંગર-એક્ટર આદિત્ય નારાયણ પોતાના વર્તનના કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.

adi 5

આ વખતે આદિત્ય નારાયણે ફેન સાથે ગેરવર્તણૂકને લઈને ચર્ચામાં છે. આ કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

adi 3

આદિત્યનો વીડિયો વાઈરલ થયો છે, જેમાં તે લાઈવ કોન્સર્ટમાં શાહરૂખની ફિલ્મ 'ડોન'નું ગીત ગાતા જોઈ શકાય છે.

દરમિયાન આદિત્ય એક ફેન પર ભડકી જાય છે અને તે શખ્સ પાસે જઈને તેને મારવા લાગે છે.

aditya 1

aditya 1

આ બાદ ગુસ્સામાં આદિત્ય ફેનનો ફોન છીનવીને ફેંકી દે છે. આદિત્યના આવા વર્તનનું કારણ હજુ સામે આવ્યું નથી.

પરંતુ લાઈવ શોમાં ફેન સાથે આવા વર્તનથી લોકોને તેને ખરુ-ખોટું સંભળાવી રહ્યા છે અને ટ્રોલ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું- આદિત્ય નારાયણને વાંધો શું છે? આટલો ઘમંડ કઈ વાતનો છે? ફેન્સ સાથે ખરાબ વ્યવહાર...