Screenshot 2024 03 27 170457

Aditi Rao Hydari એ સાઉથ એક્ટર સિદ્ધાર્થ સાથે ગુપચુપ કરી લાધા લગ્ન?

image
Screenshot 2024 03 27 170531

તાપસી પન્નુના ગુપચુપ લગ્નના સમાચાર બાદ હવે વધુ એક ફિલ્મી કપલની લગ્નની ચર્ચા થઈ રહી છે.

Screenshot 2024 03 27 170633

રિપોર્ટ્સ અનુસાર, બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીએ ગુપચુપ લગ્ન કરી લીધા છે.

Screenshot 2024 03 27 170718

મળતી માહિતી અનુસાર, બંનેએ શ્રી રંગાનાયકસ્વામી મંદિરમાં લગ્ન કર્યા છે. હવે ફેન્સ બંનેના લગ્નની તસવીરની રાહ જોઈ રહ્યા છે. 

સિદ્ધાર્થ અને અદિતિ લાંબા સમયથી એક સિક્રેટ રિલેશનશિપમાં હતા. બંને ઘણીવાર એક સાથે જોવા મળી ચૂક્યા છે.

રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આજે 27 માર્ચે બંનેએ તેલંગાણાના મંદિરમાં લગ્ન કરી લીધા છે.

જોકે, હજુ સુધી અદિતિ અને સિદ્ધાર્થે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

જણાવી દઈએ કે, અદિતિ અને સિદ્ધાર્થે વર્ષ 2011માં આવેલી તેલુગુ તમિલ ફિલ્મ 'મહા સમુદ્રમ'માં સાથે કામ કર્યું હતું.