અદા ખાને આપ્યા ખૂબ જ બોલ્ડ પોઝ, તસવીરો આગની જેમ થઈ વાયરલ

Arrow

ટીવી એક્ટ્રેસ અદા ખાન તેના કિલર એક્ટ્સથી ચાહકોના દિલમાં જગ્યા બનાવી છે.

Arrow

 સોશિયલ મીડિયા પર અભિનેત્રી અદા ખાનની જબરદસ્ત એક્ટિંગ અને બોલ્ડનેસ ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.

Arrow

અદા ખાન ઘણા ટીવી શો અને સિરિયલોમાં જોવા મળી છે,ચાહકોતેની એક્ટિંગણી ખૂબ પ્રશંસા કરે છે.

Arrow

અદા ખાન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે, તેમનું ઇન્સ્ટાગ્રામ તેમના બોલ્ડ ફોટાઓથી ભરપૂર છે.

Arrow

 મરૂન કલરના ગાઉનમાં અદા ખાને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ફોટા શેર કર્યા છે.

Arrow

અભિનેત્રી અદા ખાને મરૂન કલરના ગાઉનમાં ખૂબ જ સુંદર પોઝ આપ્યા હતા, જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

Arrow

અભિનેત્રીએ વર્ષ 2009માં પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આજે તે ટીવી ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી છે.

Arrow