કેમેરા સામે એક્ટ્રેસે કર્યા Liplock , ઈંટીમેટ સીન બાદ બોલી-ચલો વારંવાર કરીએ, ટ્રોલર્સ પડી ગયા પાછળ

Arrow

એક્ટ્રેસ ગહના વશિષ્ઠ પોતાની બોલ્ડનેસ માટે છે ફેમસ. ઈન્સ્ટા પર તમે તેની બોલ્ડનેસની ઝલક જોઈ શકશો.

Arrow

એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર કો-એક્ટર સાથે કિસ કરતો ફોટો કર્યો છે શેર, બંનેના લીપલોકની તસવીર થઈ છે ખુબ વાયરલ.

Arrow

શૂટિંગ દરમિયાનનો છે આ રોમેંટિક સીન, રેડ બિકીની ટોપ અને ગ્રીન સાડીમાં ગહનાનો છલકાયો ગ્લેમરસ અવતાર.

Arrow

ગહનાનો ફોટો જેટલો બોલ્ડ છે એટલુ જ એનુ કેપ્શન પણ બોલ્ડ છે. ફોટા પર કેપ્શનમાં લખે છે, ';ચલો આ વારંવાર કરીએ'

Arrow

એક્ટ્રેસે લિપલોકનો ફોટો શેર કરતા થઈ ગઈ ટ્રોલ, યુઝર્સે લખ્યું, શર્મ કરો

Arrow

ગહના વશિષ્ઠ એક્ટ્રેસ હોવાની સાથે સાથે વીડિયો ક્રિએટર પણ છે. તે એરોટિક વીડિયોઝમાં પણ કામ કરે છે. ઈંટીમેટ સીન આપવામાં પણ કોઈ ખચકાટ નથી.

Arrow

એક્ટ્રેસ મિસ એશિયા બિકિની રહી ચૂકી છે. તેણે એક્તા કપૂરની વેબ સિરિઝ ગંદી બાત સિઝન 3થી ફેમ મળ્યુ છે. અનેક ફિલ્મોમાં આઈટમ સોન્ગ પણ કર્યા છે.

Arrow

રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં ગહનાનું નામ પણ સામે આવી ચૂક્યું છે. આ કેસના કારણે ગહનાને જેલની હવા પણ ખાવી પડી હતી.  

Arrow