ઉર્વશી રૌતેલાના કાનની પાછળ દેખાઈ લવ બાઈટ! યુઝર્સે કહ્યું- KISS કોણે આપી?

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પોતાના ફિલ્મી કરિયરથી વધુ વિવાદોને લઈને ચર્ચામાં રહે છે.

ઉર્વશીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં તેના કાનની પાછળ લાલ નિશાન જોઈને લોકો હેરાન છે.

પાછલી રાત્રે ઉર્વશી એક રેસ્ટોરન્ટ બહાર દેખાઈ. અહીં તે પીળા રંગનો વેલવેટ શૂટમાં સુંદર લાગી રહી હતી.

તેણે મિનિમલ સોફ્ટ મેકઅપ અને હાઈ પોનીટેલ બનાવી હતી. ઉર્વશી પાપરાઝીને પોઝ આપી રહી હતી.

આ સમયે જ તેના કાનની પાછળ એક લાલ નિશાન દેખાયું, જે બાદ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.

એક યુઝરે લખ્યું-કાન પાછળ લાલ નિશાન કઈ વસ્તુનું છે? બીજાએ લખ્યું-ઉર્વશીના કાનની પાછળ લવ લાઈટ છે.

તો કેટલાક યુઝર્સ ઉર્વશીને પૂછી રહ્યા છે કે શું હવે તેણે રિષભ પંતને છોડી દીધો છે?

48 વર્ષે દુલ્હન બનશે ઋત્વિકની Ex વાઈફ? બોયફ્રેન્ડ સાથે રોમાન્ટિક થઈ

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો