જ્યારે ડાયેટના કારણે ચક્કર ખાઈને પડી ગઈ શ્રીદેવી, તૂટ્યા દાંત, મોત બાદ ખુલ્યું આ રહસ્ય
શ્રીદેવીના નિધનના લગભગ 5 વર્ષ બાદ તેમનું મોત કેવી રીતે થયું તે ખુલાસો થયો છે, જેને લોકોને આઘાતમાં પાડી દીધા છે.
શ્રીદેવીના પતિ અને ફિલ્મ મેકર બોની કપૂરે પહેલીવાર ચુપ્પી તોડી છે. તેમણે જણાવ્યું, ઘણીવાર તે ક્રેશ ડાયેટ કરતી હતી.
'તે ખોરાકમાં મીઠું નહોતી લેતી. આ કારણે તે ઘણીવાર ચક્કર ખાઈને પડતી જતી. આ કારણે જ તેનું મોત થઈ ગયું.'
તેને ડોક્ટર્સે કહ્યું હતું કે ખોરાકમાં મીઠું લે. તેને બીપી લો થવાની સમસ્યા હતા. આ કારણે કંઈ પણ થઈ શકે છે.
શ્રીદેવીનું નિધન થયું તે સમયે તેમની ઉંમર 54 વર્ષ હતી, પરંતુ એક્ટ્રેસ શરીર એટલું મેઈન્ટેન કરતી કે ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ હતો.
લાઈવ શોમાં એક્ટ્રેસની Oops મોમેંટ, હસતા-હસ્તા ફિક્સ કરી ડ્રેસ, જોતો રહ્યો બોયફ્રેંડ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા