દુલ્હન બની 34 વર્ષની એક્ટ્રેસ સોનાલી, ડોગી સાથે લગ્નના મંડપમાં પહોંચી
'પ્યાર કા પંચનામા' ફેમ એક્ટ્રેસ સોનાલી સહગલ પોતાના BF આશીષ સજનાની સાથે લગ્ન કરવા જઈ રહી છે.
પિંક કલરની સાડીમાં દુલ્હન બનેલી સોનાલીની તસવીર સામે આવી છે. એક્ટ્રેસનો બ્રાઈડલ લૂક હટકે છે.
એક્ટ્રેસની બ્રાઈડલ પિંક સાડીમાં સિલ્વર સ્ટોનનું વર્ક થયું છે, હેવી નેકલેસ અને લાઈટ મેકઅપ કર્યો છે.
દુલ્હન બનેલી સોનાલી પોતાના ડોગી સાથે મંડપમાં પહોંચી. તેના ડોગીએ પણ પિંક ડ્રેસ પહેર્યો હતો.
લગ્ન પહેલા સોનાલીની મહેંદી સેરેમની પણ યોજાઈ હતી, જેનો વીડિયો એક્ટ્રેસે શેર કર્યો હતો.
વીડિયોમાં સોનાલી પિંક અને યેલો સૂટમાં ખૂબ જ સ્ટનિંગ લાગી રહી હતી.
NEXT:
57 વર્ષે બીજા લગ્ન કરીને એકલા 'હનીમૂન' પર નીકળ્યા આ એક્ટર?
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ