સોનલ ચૌહાણનો સિઝલિંગ હોટ લૂક પરથી નજર નહીં હટાવી શકો, જોઈને દિવાના થયા ફેન્સ

જન્નત ગર્લના નામથી જાણીતી એક્ટ્રેસ સોનલ ચૌહાણ ફરી એકવાર ચર્ચામાં આવી છે.

બોલિવૂડમાં આમ તો એક્ટ્રેસ સોનલ ચૌહાણનું કરિયર ખાસ નથી રહ્યું.

જોકે સોનલ ચૌહાણ પોતાની બ્યૂટીથી પહેલા જ ફિલ્મમાં છવાઈ ગઈ હતી.

એવામાં હવે સોનલ ચૌહાણ પોતાના હોટ લૂકને લઈને ચર્ચામાં આવી છે.

જેમાં એક્ટ્રેસ પુલ સાઈડમાં બિકિનીમાં બેઠેલી છે અને પોતાના લેગ્સ ફ્લોન્ટ કરી રહી છે.

ફિલ્મોથી દૂર રહીને પણ સોનલ ચૌહાણ સતત ચર્ચામાં રહે છે.

વધુ વાંચો