ભાભીજી  ઘર પર હૈ ફેમ અભિનેત્રી શુભાંગી અત્રે પાસે છે કરોડોની સંપતિ,   એક એપિસોડ માટે મળે છે આટલા રૂપિયા

Arrow

ભાભીજી  ઘર પર હૈ' ફેમ અભિનેત્રી શુભાંગી અત્રેનો આજે તેનો 42મો જન્મદિવસ છે. આવો જાણીએ અભિનેત્રીની કુલ સંપત્તિ કેટલી છે.

Arrow

 શુભાંગી અત્રેએ 'કસૌટી જિંદગી કી'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેને 'કસ્તુરી' થી ખ્યાતિ મળી.

Arrow

શુભાંગી અત્રેએ   'કુમકુમ', 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ', 'હવન', 'બિગ બોસ 5', 'ચિડિયા ઘર' જેવા ટીવી શોમાં કામ કર્યું હતું.

Arrow

'ભાભી જી ઘર પર હૈ'માં અંગૂરી ભાભીનું પાત્ર ભજવીને શુભાંગી અત્રે ટીવીની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક બની ગઈ હતી. તેણે આ શોમાં શિલ્પા શિંદેની જગ્યા લીધી.

Arrow

તમને જાણીને નવાઈ લાગશે કે અંગૂરી ભાભી માટે 80 અભિનેત્રીઓએ ઓડિશન આપ્યું હતું અને પછી શુભાંગીની પસંદગી કરવામાં આવી હતી.

Arrow

શુભાંગી અત્રે સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક છે. એક એપિસોડ માટે તેમની ફી 50 થી 60 હજાર રૂપિયા  છે

Arrow

શુભાંગી અત્રે કરોડોની સંપત્તિની માલિક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની કુલ સંપત્તિ 15 કરોડ રૂપિયાની આસપાસ છે.

Arrow
વધુ વાંચો