ડિવોર્સના 2 વર્ષ બાદ પેચઅપ! એક્સરે Ex વાઈફ સાથે કરી મુલાકાત? ફોટોથી હિંટ મળી
સાઉથની જાણીતી એક્ટ્રેસ સમંથા પ્રભુ અને નાગા ચૈતન્યના 2021માં ડિવોર્સ થઈ ગયા હતા. હવે ફરી બંનેના પેચઅપની ચર્ચા છે.
નાગાએ ઈન્સ્ટાર પર પૈટ Hash સાથે ફોટો શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે-Vibe. નાગા અને સમંથાએ આ ફ્રેન્ચ બુલડોગનું ઘરમાં વેલકમ કર્યું હતું.
ડિવોર્સ બાદ પૈટ Hash ઘણીવાર સમંથાની ઈન્સ્ટા પોસ્ટ પર જોવા મળ્યું. તેનાથી ફેન્સને હિંટ મળી કે અલગ થયા બાદ સમંથા Hashની દેખરેખ રાખી રહી છે.
જોકે રવિવારે નાગાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે રવિવાર Hash સાથે વિતાવ્યો. તસવીરમાં Hashને ચૈતન્યાની કારમાં જોઈ શકાય છે.
ફોટો સામે આવ્યા બાદ ફેન્સ અંદાજ લગાવી રહ્યા છે કે નાગા અન સમંથા મળીને Hashની દેખરેખ રાખી રહ્યા છે.
'આ મેં શું કરી નાખ્યું', જીત બાદ પણ ખુશ નથી KL રાહુલ, VIDEO
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!