11 વર્ષમાં બદલાઈ ગયો ગોવિંદાની ભાણીનો લુક, TVથી દૂર એક્ટ્રેસ હવે ક્યાં ગાયબ છે?

ગોવિંદાની ભાણી રાગિની ખન્ના ક્યારેક ટીવીની મોટી એક્ટ્રેસસમાં શામેલ હતી. 

રાગિની ટીવી શો 'સસુરાલ ગેંદા ફુલ'માં 'સુહાના' બનીને ઘરે ઘરે જાણીતી બની હતી.

જોકે શો બાદથી રાગિની નાના પડદા પરથી સંપૂર્ણ રીતે દૂર થઈ ગઈ છે.

રાગિનોની શો બંધ થયો એને 11 વર્ષ થઈ ચૂક્યા છે અને આ દરમિયાન તેનો લૂક સંપૂર્ણ રીતે બદલાઈ ગયો છે.

રાગિનીનો લૂક એટલો બદલાઈ ગયો છે કે હવે તેને ઓળખવી પણ મુશ્કેલ છે.

ઘણા ફેન્સ હવે રાગિનીની ફરીથી સીરિયલમાં પાછા આવવા માટે કહી રહ્યા છે.

વધુ વાંચો