જાણીતી એક્ટ્રેસે 31 લાખના ડિઝાઈનર કપડા ચોરી કર્યા! કોણે કર્યો ચોંકાવનારો આક્ષેપ
બિગ બોસ 16માં પોતાની દબંગાઈથી લાઈમ લાઈટમાં આવેલી એક્ટ્રેસ પ્રિયંકા ચૌધરી મુશ્કેલીમાં ફસાઈ છે.
એક્ટ્રેસ પ્રિયંકા ચૌધરી પર ડિઝાઈનર ઈશિતા ગુપ્તાએ ગંભીર આક્ષેપો કર્યા છે
.
ઈશિતા ગુપ્તાના આરોપ છે કે પ્રિયંકાની પીઆર ટીમ સાઈકોટિક છે.
ડિઝાઈનરનો આરોપ છે કે, તેના 31 લાખની કિંમતના કપડા ચોરી કરવામાં આવ્યા છે.
ઈશિતા ગુપ્તાની પોસ્ટના સ્ક્રીનશોટ હાલમાં ઝડપથી વાઈરલ થઈ રહ્યા છે.
NEXT:
બ્લાઉઝને કારણે ટ્રોલ થઈ આ હોટ એક્ટ્રેસ, ફેશન શોમાં પહેર્યા આવા કપડા
Arrow
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!