શમીએ લીધી 7 વિકેટ, ક્રિકેટર સાથે લગ્ન કરવા માંગતી એક્ટ્રેસ બોલી- જીનિયસ

વર્લ્ડકપ 2023ની સેમિફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી દીધું, ભારતની જીતનો હિરો મોહમ્મદ શમી રહ્યો.

તેણે સેમિફાઈનલ મેચમાં 7 વિકેટ લીધી, મોહમ્મદ શમીના આ પ્રદર્શન બાદ દુનિયા તેને સલામ કરી રહી છે.

એક્ટ્રેસ પાયલ ઘોષ પણ શમીના શાનદાર પર્ફોમન્સની ફેન બની છે અને ટ્વીટ કરીને તેની પ્રશંસા કરી છે.

જણાવી દઈએ કે આ તે જ પાયલ ઘોષ છે, જેણે શમીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું અને તેની બીજી પત્ની બનવા માંગતી હતી.

એક્ટ્રેસ બેક ટુ બેક ટ્વીટ કર્યા છે અને શમીની બોલિંગને અશ્વિસનીય બતાવી છે.

17 નવેમ્બરે સૂર્યનું રાશિ પરિવર્તન, આ રાશિના જાતકોની કિસ્મત સોના જેવી ચમકશે

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો