અભિનેત્રી નુસરત ભરૂચા મલ્ટી-કટ બ્લેક આઉટફિટમાં કરાવ્યું ફોટોશૂટ, આપ્યા કિલર પોઝ

Arrow

 @ instagram/nushrrattbharuccha

અભિનેત્રી નુસરત ભરુચાએ તેની ગ્લેમરસ અને અભિનયને કારણે  ઇન્ડસ્ટ્રીમાં તેમણે સ્થાન હાંસલ કર્યું છે.

Arrow

 અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે.  

Arrow

એક્ટ્રેસ નુસરત ભરૂચા લેટેસ્ટ બ્લેક મલ્ટીકટ આઉટફિટમાં કિલર લાગી રહી છે. તેની તસવીરો ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.

Arrow

નુસરત ભરૂચા એક બાજુના ઓફ શોલ્ડર આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના આઉટફિટને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા જાગી છે.

Arrow

અભિનેત્રી નુસરત ભરૂચા લાંબી ઇયરિંગ્સ સાથે ડસ્કી મેકઅપમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

Arrow

નુસરત ભરુચાએ તે આઉટફિટમાં ઘણા આકર્ષક પોઝ આપ્યા હતા, જેમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.

Arrow

નુસરત ભરૂચા અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. તેની તસવીરો શેર થતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

Arrow

અભિનેત્રીની આ આકર્ષક સ્ટાઈલ ચાહકોને ખૂબ જ ગમી છે, કેટલાક તેમને ખૂબસૂરત કહી રહ્યા છે તો કેટલાક તેમને હોટ કહી રહ્યા છે.

Arrow