Screenshot 2024 03 12 185522

VIDEO: Nora Fatehi એ મેટ્રોમાં એવી હરકત કે જોનારા પણ શરમાઈ ગયા

12 MAR 2024

Credit: Instagram

image
Screenshot 2024 03 12 185437

બોલિવુડ એક્ટ્રેસ નોરા ફતેહીએ મેટ્રોમાં હોટ ડાન્સ કરી ફેન્સને ખુશ કરી દીધા હતા

હાલ નોરા ફતેહીનો એક વીડિયો સામે આવ્યો જેમાં તે મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરતી જોવા મળી

Snapinstaapp_video_10000000_767164215389360_4224797345882972917_n

Snapinstaapp_video_10000000_767164215389360_4224797345882972917_n

એટલું જ નહીં તે મેટ્રોમાં ડાન્સ કરતી પણ જોવા મળી હતી, તેની સાથે સવાર લોકો પણ તાનમાં આવી ગયા

Snapinstaapp_video_10000000_438813538580107_979688091881069658_n

Snapinstaapp_video_10000000_438813538580107_979688091881069658_n

સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર થતાની સાથે જ ઘણા નેટીઝન્સે તેના પર પ્રતિક્રિયા આપવા માટે કોમેન્ટ સેક્શનમાં ટ્રોલ કરી

એક યુઝરે કોમેન્ટ કરી, ‘તે ક્યારેય સારા કપડાં કેમ નથી પહેરી શકતી?

સોશિયલ મીડિયામાં લોકોએ તેની ઘરપકડ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠાવી હતી

આ પહેલા લોકપ્રિય ડાન્સ શો ‘ડાન્સ પ્લસ પ્રો’માં ગઈ ત્યારે તેના ગીત ‘નચ મેરી રાની’ પર પરફોર્મ કરતી જોવા મળી હતી.

મેટાલિક બોડી-હગિંગ ડ્રેસમાં તે આકર્ષક લાગતી હતી, તેના ડાન્સે દર્શકોને ચોંકાવી દીધા હતા અને જજે પણ વખાણ કર્યા હતા.