હાડ થીજવતી ઠંડીમાં એક્ટ્રેસ મિની સ્કર્ટ પહેરીને નીકળી ગઈ, જુઓ પછી કેવા હાલ થયા

ટીવી સીરીયલની જાણીતી એક્ટ્રેસ નિયા શર્મા હાલ ભારતના સિક્કમમાં ઘરી રહી છે.

નિયાએ સોશિયલ મીડિયામાં પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એન્જોય કરતા દેખાય છે.

ફોટોમાં નિયાએ બેઝ કલરનો ઓવરસાઈઝ ક્રોપ ટ્રેન્ચ કોટ પહેર્યો છે.

કોટની સાથે નિયાએ ક્રીમ કલરની કાર્ગો શોર્ટ ડેનિમ મિની સ્કર્ટ પહેરેલી છે.

જોકે સિક્કિમની હાડ થીજવતી ઠંડીમાં મિની સ્કર્ટમાં એક્ટ્રેસ ધ્રૂજતા જોવા મળી રહી છે.

એક્ટ્રેસે સિક્કિમમાં લોકો સાથે રસ્તા પર ડાન્સ મૂવ્સ પણ ટ્રાય કર્યા હતા.

ટીવી સીરીયલની જાણીતી એક્ટ્રેસ નિયા શર્મા હાલ ભારતના સિક્કમમાં ઘરી રહી છે. નિયાએ સોશિયલ મીડિયામાં પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એન્જોય કરતા દેખાય છે.

વધુ વાંચો