'ખતરો કે ખેલાડી 13'શોમાં મોટી દુર્ઘટના, સ્ટંટ કરતી એક્ટ્રેસને મધમાખીઓએ ડંખ માર્યા
સ્ટંટ આધારિત શો 'ખતરો કે ખેલાડી 13'માં આ વખતે એક્ટ્રેસ નાયરા બેનર્જી ગઈ છે.
શોનું શૂટિંગ સાઉથ આફ્રિકામાં થઈ રહ્યું છે, જેમાં શોનો ભાગ છે તે લોકો સો.મીડિયા પર અપડેટ્સ આપી રહ્યા છે.
હાલમાં નાયરાએ જણાવ્યું કે એક સ્ટંટ દરમિયાન તેના પર ઘણી બધી મધમાખીઓએ હુમલો કરી દીધો.
મધમાખીઓએ તેના શરીર પર અનેક ડંખ માર્યા. સ્ટંટ કરતા સમયે તેના શરીર પર પણ ઉઝરડા પડી ગયા.
થોડા દિવસ પહેલા એક્ટ્રેસ ટાસ્ક બાદ પરેશાનીમાં રહી, પરંતુ હવે તે થોડી રિકવર થઈ ગઈ છે.
NEXT:
રવીનાએ પુત્રી રાશા સાથે શેર કરી સ્ટનિગ ફોટો, ફેન્સ બોલ્યા બહેનો લાગો છો.
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ