અભિનેત્રી નમ્રતાએ બિકીની પહેરી કરાવ્યું ફોટોશૂટ, કર્વી ફિગર કર્યું ફ્લોન્ટ  

Arrow

સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ ફોટા અને વીડિયોથી સતત લોકોના દિલ પર રાજ કરતી નમ્રતા મલ્લાએ શેર કર્યું ફોટોશૂટ 

Arrow

અભિનેત્રી નમ્રતા મલ્લા હંમેશા પોતાના સેક્સી લુકની તસવીરો ચાહકોમાં શેર કરતી રહે છે.

Arrow

 ફરી એકવાર અભિનેત્રીએ તેના બિકીની લુકમાં ફોટા શેર કરીને ચાહકોને  ખુશ કર્યા 

Arrow

આ તસવીરોમાં નમ્રતા મલ્લાએ ખૂબ જ સ્ટાઇલિશ બિકીની પહેરી છે, જેમાં તે ખૂબ જ સિઝલિંગ અને હોટ લાગી રહી છે.

Arrow

આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રીએ નિયોન અને બ્લેક શેડમાં બિકીની પહેરી છે.

Arrow

અભિનેત્રી નમ્રતાએ આ તસવીરોમાં બિકીની પહેરીને તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતા એક કરતા વધુ પોઝ આપ્યા છે.

Arrow