બેકલેસ ડ્રેસમાં 38ની એક્ટ્રેસની એન્ટ્રી, જોઈને યુઝર્સ પણ બોલ્યા-ફાયર હૈ...

મૌની રોય ઈન્ડસ્ટ્રીની સૌથી ફેમસ અને ફિટ એક્ટ્રેસમાંથી એક છે. તે ઘણીવાર પોતાના અંદાજથી ફેન્સનું દિલ જીતી લે છે.

હાલમાં મૌની પોતાની રેસ્ટોરન્ટ બદમાશ પહોંચી. અહીં તેનો લૂક એટલો બોલ્ડ હતો કે જોનારા પણ દંગ રહી ગયા.

મૌનીએ શોર્ટ ગોલ્ડન શિમર ડ્રેસ પહેરી હતી, જેની બેક ડીપ હતી. આ બેકલેસ ડ્રેસમાં એક્ટ્રેસ સુંદર દેખાતી હતી.

મૌનીએ સ્મોકી આઈ મેકઅપ કર્યો હતો, તો વાળને વેવી સ્ટાઈલમાં ખુલ્લા રાખ્યા હતા.

સાથે જ એક્ટ્રેસે એક સ્લિંગ બેગ કેરી કરી હતી. એક્ટ્રેસના કિલર લૂકે સૌ કોઈના હોંશ ઉડાવી દીધા.

મૌનીનો લૂક જોઈને ફેન્સ પોતાની દિલ હારી ગયા હતા. યુઝર્સે લખ્યું- ઉફ્ફ, ફાયર હૈ. આટલું હોટ કોઈ કેવી રીતે લાગી શકે.

મૌનીએ રેસ્ટોરન્ટમાં પોતાના પતિ સૂરજ નામ્બિયાર સાથે એન્ટ્રી કરી હતી.

બિગ બોસ OTT 1ની વિજેતા દિવ્યા અગ્રવાલ લગ્નના બંધનમાં બંધાશે

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો