પતિ સાથે પૂલમાં ઈન્ટીમેટ થઈ 38ની એક્ટ્રેસ, બિકિનીમાં આપ્યા પોઝ
ગોર્જિયસ અને ગ્લેમરસ મૌની રોય ફેન્સના દિલ પર રાજ કરે છે. મૌનીની દરેક અદા પર ફેન્સ ફિદા રહે છે.
હવે બિકિનીમાં મૌની રોયનો પતિ સાથે રોમાન્સ કરતો વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
મૌનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પતિ સાથેની કેટલીક રોમાન્ટિક તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા છે.
એક વીડિયોમાં મૌની પતિ સાથે પૂલમાં રોમાન્સ કરી રહી છે, બંનેની કેમેસ્ટ્રી ફેન્સનું દિલ જીતી રહી છે.
ફ્લોરલ પ્રિન્ટેડ બિકિનીમાં મૌનીની સુંદરતાનો જવાબ નથી. એક્ટ્રેસે પોતાનું ટોન્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે.
પતિ સાથે રોમાન્સ અને બિકિની લુક ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. પરંતુ કેટલાક લોકો મૌનીને ટ્રોલ કરી રહ્યા છે.
એક યુઝરે લખ્યું-થોડી શરમ કરી લો. બીજાએ લખ્યું- ક્યારેક તો આખા કપડા પહેરી લો. આટલું પણ ખુલ્લું ન થવું જોઈએ.
આ 3 કારણોથી હાથમાં નથી ટકતા પૈસા, ખિસ્સું રહે છે ખાલી
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!