શું છે કૃતિ સેનનનું રિલેશનશિપ સ્ટેટસ? કહ્યું- હું રોમાન્ટિક છું અને પાર્ટનર...

બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન હાલમાં જ ફિલ્મ 'મિમી' માટે નેશનલ એવોર્ડ જીતવા બદલ ચર્ચામાં આવી હતી.

કૃતિએ ઈન્ડિયા ટુડે કોન્કલેવ 2023માં પોતાની પર્સનલલાઈફ અને રિલેશનશિપ સ્ટેટસ પર ખુલીને વાત કરી.

અહીં કૃતિને રિલેશનશિપ સ્ટેટસ પર પૂછતા કહ્યું- હું તમને જણાવી દઉં કે હું સિંગલ છું. થોડા સમયથી સિંગલ જ છું.

'કેવા પ્રકારનો પાર્ટનર મને ગમે છે તેના પર જણાવી દઉં કે હું ખૂબ રોમાન્ટિક છું અને એવો પાર્ટનર જોઈએ જે મને ખૂબ પ્રેમ કરે.'

'મેરી સાથે સચ્ચાઈથી સંબંધ નિભાવે. મને તેવા લોકો પસંદ છે તે પોતાના કામ પ્રત્યે પેશનેટ છે. તે મને પ્રેરણા આપે છે.'

'હું ઈચ્છું છું કે કોઈ એવો છોકરો મારી લાઈફમાં આવે જે ઊંચાઈમાં મારાથી વધારે હોય.'

સુશાંતના આપઘાત બાદ જેલમાં રિયા સાથે શું થતું હતું? પહેલીવાર એક્ટ્રેસનો ખુલાસો 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો