template (2)

સોજેલો ચહેરો, ઘસાયેલી આંખો, એક્ટ્રેસને જોઈને લાગ્યો યૂઝર્સને ઝટકોઃ કહ્યું- આ શું થયું?

logo
Arrow

@Instagram

kriti sannon face 2

બોલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનને હાલમાં જ વિદેશમાં પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો. તેણે ઈંસ્ટાગ્રામ લાઈવ થઈને પોતાના બ્યૂટી બ્રાંડની જાહેરાત કરી.

logo
Arrow
kriti-sanon-4 (1)

પણ હવે વીડિયો દદરેક ખોટી ચીજોના માટે વાયરલ થઈ રહ્યો છે. ખરેખર, વીડિયોમાં કૃતિનો ચહેરો સોજાયેલો દેખાયો.

logo
Arrow
kriti sannon 12

ફેન્સે એક્ટ્રેસના ફેસને નોટિસ કર્યો. સાથે જ તેની આઈબ્રોઝ ઘણી મોટી નજરે પડી. આંખો એકદમ ઘસાયેલી દેખાઈ.

logo
Arrow
kriti-2

એક યૂઝરે પુછ્યું- મેમ, શું તમે બોટૉક્સ કરાવ્યું છે? ચહેરો સોજાયેલો દેખાઈ રહ્યો છે.

logo
Arrow
kriti sannon 6

એક બીજા યૂઝરે લખ્યું- કૃતિને લાગે છે ફેસ ફિલર લીધું છે, જેના કારણે ચહેરાની આ હાલત થઈ છે.

logo
Arrow
kriti senon 10

એક યૂઝરે  લખ્યું- હે ભગવાન આ તમારા ચહેરાને શું થઈ ગયું. પહેલા વધારે ક્યૂટ લાગતો હતો, હવે બેકાર કરી લીધો છે.

logo
Arrow
Kriti senon 12

વીડિયોમાં કૃતિ બધાનો આભાર માની રહી છે, કહે છે કે, 'મારો બર્થડે સ્પેશ્યલ છે, કારણ કે હું પોતાની બ્યૂટી બ્રાંડ લોન્ચ કરવા જઈ રહી છું'

logo
Arrow
Kriti senon 11

'મારો અવાર ખરાબ થઈ રહ્યો છે, તેથી મને માફ કરજો, ગળુ ખરાબ છે હું બિમાર છું.'

logo
Arrow