ફ્લોપ ફિલ્મોથી પરેશાન કંગના! દ્વારકાધીશ મંદિરે જઈને શીશ ઝુાકાવ્યું

કંગના રનૌતના કરિયરમાં આ વખતે ડાઉનફોલ ચાલી રહ્યો છે. તેની 10 ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ થઈ નથી.

તેની હાલની ફિલ્મ તેજસ પણ સારું પરફોર્મ નથી કરી રહી. ફિલ્મ માટે દર્શકો નથી મળી રહ્યો.

તેજના બોક્સ ઓફિસ ડિઝાસ્ટરથી કંગના પરેશાન છે એવામાં તે દ્વારકાધીશ મંદિરે પહોંચી હતી.

કંગનાએ ઈન્સ્ટા. પર દ્વારકાધીશના દર્શન કરતો ફોટો શેર કર્યો. જેમાં તેના ચહેરા પર ચિંતા દેખાતી હતી.

એક્ટ્રેસે જણાવ્યું કે, તે ઘણા દિવસોથી બેચેન હતી. દ્વારકાધીશના દર્શન બાદ તેના મનને શાંતિ મળી છે.

11 વર્ષથી શાહરુખની સાથે છે આ મહિલા, બર્થ ડેટ 2 નવેમ્બર સાથે છે ખાસ કનેક્શન

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો