લગ્ન વિના પ્રેગ્નેટ થયેલી એક્ટ્રેસે આખરે બતાવી બોયફ્રેન્ડની તસવીર

ઈલિયાના ડિક્રૂઝે જ્યારથી માતા બનવાની જાહેરાત કરી છે, સૌ કોઈ તેના પાર્ટનર વિશે જાણવા ઉત્સુક હતા.

એક્ટ્રેસે પોતાના થનારા બાળકના પિતાને દુનિયા સાથે મળાવી દીધા છે અને તેનો ફોટો શેર કર્યો છે.

ઈલિયાનાએ પાર્ટનર સાથે ડેટ નાઈટની રોમાન્ટિક તસવીર શેર કરી છે.

ફોટોમાં બંને સાથે ખૂબ જ ખુશ જણાઈ રહ્યા છે, અને હસતા-હસતા પોઝ આપી રહ્યા છે.

ઈલિયાનાએ હાલ મિસ્ટ્રી મેનને ચહેરો બતાવ્યો છે, તે કોણ છે, નામ શું છે તે વિશે જાણકારી આપી નથી.