લગ્ન વગર પ્રેગ્નેટ થયેલી એક્ટ્રેસે સગાઈ કરી લીધી? મિસ્ટ્રી મેન સાથે બેબીમૂન પર પહોંચી
ઈલિયાના ડિક્રૂઝે 2023 એપ્રિલમાં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી, એક્ટ્રેસના હજુ લગ્ન થયા નથી.
તેના બાળકનો પિતા કોણ છે તેનો હજુ ખુલાસો થયો નથી, પરંતુ એક્ટ્રેસે હવે પાર્ટનરની ઝલક શેર કરી છે.
ઈલિયાના બેબીમૂન પર છે અને બીચ વેકેશનની સ્ટોરીમાં તે મિસ્ટ્રી મેન સાથે જોવા મળી રહી છે.
મિસ્ટ્રી મેન સાથે ઈલિયાનાએ ડિનર ડેટની તસવીર પોસ્ટ કરી છે, જેમાં તેણે પાર્ટનરનો હાથ પકડ્યો છે.
તસવીરમાં બંનેની રિંગ્સ ફ્લોન્ટ થઈ રહી છે, એવામાં ઈલિયાનાની સગાઈ થયાની અટકળો છે.
બીચ વેકેશન પર એક્ટ્રેસ કોની સાથે ગઈ છે, બાળકના પિતા કોમ છે... આ સવાલ હવે ફેન્સ પૂછી રહ્યા છે.
NEXT:
49 વર્ષની ઉંમરે પ્રેગ્નેન્ટ થઈ મલાઈકા અરોરા? BF અર્જુન કપૂરે આપ્યો જવાબ
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ