એક્ટ્રેસે જર્મનીમાં બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, મહેમાનો સામે કર્યા Liplock

Arrow

શ્રીજીતા ડે 'બિગ બોસ 16'માં સ્પર્ધક તરીકે જોડાઈ ત્યારે તેનો બોયફ્રેન્ડ માઈકલ બ્લોમ-પેપ ફેમિલી સ્પેશિયલ વીકમાં આવ્યો હતો.

Arrow

આ દરમિયાન શ્રીજીતા ડે અને માઈકલ  વચ્ચે રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી હતી.

Arrow

હવે શ્રીજીતા અને માઈકલ લગ્નના બંધનમાં બંધાયા છે. 1 જુલાઈના રોજ બંનેએ લગ્ન કર્યા છે.

Arrow

શ્રીજીતા બંગાળી હિન્દુ છે, જ્યારે માઈકલ ખ્રિસ્તી છે. આવી સ્થિતિમાં  શ્રીજીતાએ જર્મનીમાં ખ્રિસ્તી લગ્ન કર્યા છે

Arrow

શ્રીજીતાએ લગ્નની તસવીરો અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર  શેર કરી છે.

Arrow

શ્રીજીતાએ લગ્નને લઈ ખુલાસો કરતાં કહ્યું કે, લગ્ન એક ચર્ચમાં થયા હતા.

Arrow

જર્મનીમાં તેમના ખ્રિસ્તી લગ્ન પછી, શ્રીજીતા અને માઈકલ 17 જુલાઈ ના રોજ રિસેપ્શન યોજશે.

Arrow

શ્રીજીતા અને માઈકલ મુંબઈ પરત આવશે અને બંને બંગાળી રીતિ રિવાજ મુજબ ગોવામાં લગ્ન કરશે

Arrow