જાણીતી એક્ટ્રેસે કામ ન મળતા ટીવી ઈન્ડસ્ટ્રી છોડી, દેશ છોડીને હવે અહીં સેટલ થઈ ગઈ

29 વર્ષની એરિકા ફર્નાન્ડિ પોતાના ટીવી શો 'કસૌટી જિંદગી કી' અને 'કુછ રંગ પ્યાર કે એસે ભી' માટે જાણીતી છે.

એક્ટ્રેસ મુંબઈ છોડીને દુબઈમાં શિફ્ટ થઈ ગઈ છે. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં તેણે આ ખુલાસો કર્યો.

એરિકાએ કહ્યું, ટીવી ઈન્ડસ્ટ્રીમાં અમને ટાઈપકાસ્ટ કરવામાં આવી રહ્યા છે.

'જો કોઈ એક પ્રકારનો રોલ સારો કરે તો તેને તેવા જ રોલ મળે છે, અન્ય પ્રકારના રોલ મળતા નથી.'

એરિકા ટીવીથી બ્રેક લઈ ચૂકી છે અને હવે તેને કોઈ અલગ રોલ ઓર કરાશે તો આ વિશે તે વિચારશે.