બિગ બોસ OTT 1ની વિજેતા દિવ્યા અગ્રવાલ લગ્નના બંધનમાં બંધાશે

બિગ બોસ OTT 1ની વિજેતા દિવ્યા અગ્રવાલ અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે

દિવ્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય  છે

હાલમાં અભિનેત્રી તેના લગ્નને લઈને ચર્ચામાં છે

એકટ્રેસે સોશિયલ મીડિયા પર તેના લગ્નની જાહેરાત કરી છે

દિવ્યા અગ્રવાલે તેના લગ્નનું ઇનવિટેશન કાર્ડ શેર કર્યું

આ કાર્ડમાં મંગેતર અપૂર્વ સાથે તેના લગ્નની જાહેરાત કરી છે

જોકે, વીડિયોમાં તેમના લગ્નની તારીખ અંગે કોઈ જાણ કરવામાં આવી નથી

હવે આ કપલ ટૂંક સમયમાં લગ્ન બંધનમાં બંધાશે 

ફ્રેન્ડ સાથે ઈન્ટીમેટ સીનથી ગભરાયો એક્ટર, હીરોઈનના પતિએ જ વધાર્યો ઉત્સાહ

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો