પ્રી-વેડિંગ છોડો... આ એક્ટ્રેસે પતિથી છૂટા થવાની ખુશીમાં 'ડિવોર્સ ફોટોશૂટ' કરાવ્યું
સો.મીડિયામાં હાલ ડિવોર્સ ફોટોશૂટની તસવીરો ખૂબ વાઈરલ થઈ રહી છે.
આ ફોટોશૂટમાં એક મહિલા ખૂબ જ ખુશીથી પોતાના લગ્નની તસવીર ફાડતા જોઈ શકાય છે.
ડિવોર્સ ફોટોશૂટ કરાવનારી આ મહિલાનું નામ શાલિની છે અને તે તમિલ ટીવી એક્ટ્રેસ છે.
શાલિનીએ 2019માં રિયાઝ સાથે લગ્ન કર્યા હતા અને તેને એક દીકરી પણ છે.
શાલિનીએ થોડા સમય પહેલા પતિ પર શારિરીક-માનસિક શોષણનો આરોપ લગાવ્યો હતો.
ડિવોર્સની અરજી આપ્યા બાદ તેણે ફોટોશૂટ દ્વારા પોતાની આઝાદીના જશ્નનું સેલિબ્રેશન કર્યું હતું.
NEXT:
રિયલ લાઈફમાં મહારાણી છે આ ટીવી એક્ટ્રેસ, લગ્ન બાદ જુઓ કેટલી બદલાઈ ગઈ
Arrow
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!