ડિલીવરી બાદ ભાડાના ઘરમાં રહેવા મજબૂર દિપીકા કક્કડ, 20 દિવસ બાદ કેવો છે દીકરો?
21 જૂને દીપિકા કક્કડના ઘરમાં કિલકારી ગૂંજી. તેને પ્રી-મેચ્યોર ડિલિવરી થઈ છે અને હજુ બાળક હોસ્પિટલમાં છે.
ખુશખબરી છે કે દીપિકાનો દીકરો હવે NICUથી બહાર છે. ડોક્ટર્સે તેને ઓબ્ઝર્વેશનમાં રાખ્યો છે.
દીપિકાના પતિ શોએબે જણાવ્યું કે તેમણે હોસ્પિટલ નજીક રૂમ ભાડે લીધો છે, જેથી દીપિકા અને તે દીકરાને મળી શકે.
જ્યાં સુધી બાળક ડિસ્ચાર્જ ન થઈ જાય ત્યાં સુધી બંને અહીં ભાડાના મકાનમાં જ રહેશે.
શોએબ અને દીપિકા દિવસમાં ઘણીવાર હોસ્પિટલના ચક્કર લગાવે છે અને દીકરાને મળવા જાય છે.
NEXT:
જબરજસ્ત છે આકાશ અંબાણીની નવી કાર, કિંમત જાણીને હોંશ ઉડી જશે
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા