બીજીવાર દુલ્હન બની આ ટીવી એક્ટ્રેસ, લગ્નના ફેરા પહેલા જ પતિ સાથે કર્યું લિપલોક
શાલીન ભનોટથી ડિવોર્સ લીધા બાદ દલજીત કૌરે બિઝનેસમેન નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા
18 માર્ચે એક્ટ્રેસે પરિવાર અને ખાસ મિત્રોની હાજરીમાં નિખિલ સાથે સાત ફેરા લીધા.
એક્ટ્રેસે પોતાના વેડિંગ સેરેમનીની કેટલીક તસવીરો સો. મીડિયામાં ફેન્સ સાથે શેર કરી છે.
જેમાં એક તસવીરમાં તે લગ્ન પહેલા જનિખિલ સાથે લિપલોક કરતા દેખાઈ રહી છે.
હંમેશા KISS કરતા દેખાતી એક્ટ્રેલને લઈને કેટલાક યુઝર્સે તેને ટ્રોલ કરી હતી.
દલજિતે વેડિંગ ડે પર લાલ અને સફેદ રંગનું આઉટફીટ પહેર્યું હતું જેમાં તે સુંદર લાગી રહી હતી.
વેડિંગ ફંક્શનમાં 'તારક મહેતા...' ફેમ 'અંજલી ભાભી'એ પણ હાજરી આપી હતી.
ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા તન્ના પણ દિલજીતના વેડિંગ ફંક્શનમાં હાજર રહી હતી.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ