પતિ સાથે રોમાન્ટિક થઈ દલજીત કૌર, ડીપ નેક આઉટફિટમાં આપ્યા સેન્સુઅલ પોઝ

ન્યુલીમેરિડ ટીવી એક્ટ્રેસ દલજીત કૌર લગ્ન બાદ કેન્યામાં હેપ્પી લાઈફ જીવી રહી છે.

એક્ટ્રેસે પતિ સાથેની રોમાન્ટિક તસવીર હાલમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.

તસવીરમાં દલજીત અને તેનો પતિ નિખિલ બંને ટ્રેડિશનલ આઉટફિટમાં દેખાઈ રહ્યા છે.

લગ્ન બાદ એક્ટ્રેસ દલજીત કૌર દીકરા સાથે કેન્યા શિફ્ટ થઈ ગઈ છે.

નિખિલ અને દલજીતના આ બીજા લગ્ન છે અને હવે કપલ 3 સંતાનોના પેરેન્ટ છે.

પહેલા લગ્નથી નિખિલને 2 બાળકો છે જ્યારે દલજીતને પણ એક દીકરો છે.

વધુ વાંચો