પતિ સાથે ડિવોર્સના એક મહિનામાં જ આ એક્ટ્રેસ ત્રીજા લગ્ન કરી લીધા?
એક્ટ્રેસ ચારુ અસોપા અને રાજીવ સેન લડાઈ-ઝઘડા બાદ 8 જૂન 2023એ ડિવોર્સ લઈને અલગ થઈ ગયા.
ડિવોર્સ બાદ બંને વચ્ચે ફરી એકવાર નીકટતા વધી રહી છે.
હવે ડિવોર્સના 25 દિવસ બાદ ચારુ અસોપા ફરી માંગમાં સિંદૂર સાથે જોવા મળી છે.
ચારૂએ રોમાન્ટિક લિપસિંક વીડિયો બનાવ્યો છે, જેમાં તે કહે છે-હમ વો હૈ જો ખુદા કો ભૂલ ગયો, તુમ મેરી જાન કિસ ગુમાં મેં હો.
Snapinsta.app_video_357996253_1593822504473643_1847902102679288931_n
Snapinsta.app_video_357996253_1593822504473643_1847902102679288931_n
ડિવોર્સ બાદ ચારૂની માંગમાં સિંદૂર જોઈને ફેન્સ કન્ફ્યૂઝ થઈ ગયા છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે.
NEXT:
જયા કિશોરીએ લગ્નને લઈ કર્યો મોટો ખુલાસો, જાણો ક્યાં મળશે તેના લગ્નની માહિતી
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ