બ્રાલેસ લૂકમાં એક્ટ્રેસ, કેમેરામાં કેદ થઈ Oops મોમેન્ટ, ટ્રોલ્સે કહ્યું- દીદી શરમ નથી આવતી?

એક્ટ્રેસ એમી જેકસન હાલ પોતાના બોયફ્રેન્ડ સાથે મુંબઈમાં મોસમની મજા માણી રહી છે.

એક્ટ્રેસ હાલ મુંબઈમાં બોડી શૂટ, બ્રાઉન ટ્રાઉઝર અને મેચિંગ પેન્ટમાં જોવા મળી હતી.

દરમિયાન એક્ટ્રેસથી એક મોટી ચૂક થઈ ગઈ, તેણે બોડી સૂટની નીચે બ્રા ન પહેરી હોવાના કારણે Oops મોમેન્ટનો શિકાર થઈ ગઈ.

આ લૂકમાં એક્ટ્રેસના ફોટો-વીડિયો વાઈરલ થતા જ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

એક યૂઝરે લખ્યું- દીદી, બ્રા તો પહેરી લેતી. લાગે છે હવે આ જ ફેશન છે. આ બધા બ્રા વગર જ નીકળી પડે છે.