16 વર્ષમાં આટલી બદલાઈ ગઈ 'વિવાહ'માં અમૃતા રાવની બહેન છુટકી, ફોટો જોઈ ચોંકી જશો

Arrow

@instagram/amoopointofview

'વિવાહ'માં અમૃતા પ્રકાશે રજનીનો રોલ નિભાવ્યો હતો. તે ફિલ્મમાં અમૃતા રાવની નાની બહેન બની હતી.

Arrow

અમૃતા પ્રકાશ ફિલ્મો સાથે સાથે ટીવી પર પણ કામ કરી ચુકી છે. અમૃતા પ્રકાશનો લુક આટલા વર્ષોમાં ઘણી બદલાઈ ગયો છે.

Arrow

અમૃતા પ્રકાશ ઈંસ્ટાગ્રામ પર ઘણીવાર પોતાની તસવીરો શેર કરે છે. તેને અહીં 92.6k લોકો ફોલો કરે છે.

Arrow

અમૃતા પ્રકાશે વર્ષ 2023માં 'કોઈ મેરે દિલ મે હૈ'થી કરિયરની શરૂઆત કરી હતી. તે પછી તેને 'વિવાહ' ફિલ્મ મળી હતી.

Arrow

આ ઉપરાંત તેણે 'એક વિવાહ એસા ભી' અને 'તુમ બીન' જેવી ફિલ્મો કરી છે. 'તુમ બિન'માં તેનું મિલીનું કિરરદાર પોપ્યુલર થયું હતું.

Arrow

ફિલ્મોમાં સીધી-સાદી દેખાતી અમૃતા પ્રકાશ રિયલ લાઈફમાં ઘણી સ્ટાઈલિશ છે.

Arrow

અમૃતા જ્યારે ફિલ્મ 'વિવાહ'માં નજરે પડી હતી. ત્યારે તેની ઉંમર 19 વર્ષની હતી.

Arrow

અમૃતા પ્રકાશનો જન્મ 12 મે 1987માં રાજસ્થાનના જયપુરમાં થયો હતો. 

Arrow

તેણે કોમર્સ અને બિઝનેશ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સની ડિગ્રી લીધી છે.

Arrow