s 3

કરોડોના ઘરમાં રહે છે 'ડો. મશહુર ગુલાટી', જુઓ અંદરથી કેવું દેખાય છે?

logo
s 4

કોમેડી શો 'ધ કપિલ શર્મા'માં ડોક્ટર મશહુર ગુલાટીનું પાત્ર ભજવતા સુનીલ ગ્રોવરે પોતાના ઘરની ઝલક ફેન્સને બતાવી છે.

logo
s 2

બે માળના સામાન્ય ઘરમાં છોડથી લઈને પ્રિન્ટેડ વૃક્ષ સુધી કુદરત સાથે જોડાયેલી તત્વો છે. ઘરને એક્ટરની પત્નીએ ડિઝાઈન કર્યું છે.

logo
s 5

સુનિલના ઘરમાં લિવિંગ રૂમમાં મોટું વૃક્ષ બનેલું છે. દિવાસ પણ સજાવેલી છે અને તેના પર ફૂલોની તસવીરો છે.

logo
s 1

સુનિલના ઘરમાં રસોડું સમજી-વિચારીને બનાવાયું છે. સાથે 360 ડિગ્રીએ ફરતી રોટેટિંગ વિન્ડો છે. 

logo
s 8

ઘરમાં મોટાભાગે ફર્નિચર કામ થયું છે. એક્ટરે ઉપરના માળને સુંદર રીતે સજાવ્યું છે.

logo
s 6

ઘરનો એક ખૂણો ભગવાન, તો બીજો સુનિલ ગ્રોવરે પોતાના માટે રાખ્યો છે, અહીં તેની પુસ્તકો, સ્ક્રિપ્ટ અને સામાન છે.

logo
s 7

વીડિયોમાં સુનિલ ગ્રોવરે પોતાની પત્ની આરતી સાથે પણ મુલાકાત કરાવી. 

logo

ખજુરભાઈ મીનાક્ષી દવે સાથે લગ્ન બંધનમાં બંધાયા, જુઓ સુંદર તસવીરો 

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો