જમાઈ KL રાહુલને સુનીલ શેટ્ટીએ આપી હતી વોર્નિંગ, કહ્યું- તું એટલો સારો નથી...

સુનીલ શેટ્ટી જમાઈ કે.એલ રાહુલથી કેટલા ઈમ્પ્રેસ છે તે સૌ કોઈ જાણે છે. તેમણે જાહેરમાં ઘણીવાર જમાઈની પ્રશંસા કરી છે.

એક ઈન્ટરવ્યૂમાં એક્ટરે જણાવ્યું કે જમાઈને કઈ વાતની ચેતવણી આપી હતી. દીકરી આલિયાને પણ સલાહ આપી હતી.

સુનીલ શેટ્ટીએ કહ્યું કે, જમાઈ સારી વ્યક્તિ છે. આથિયા નસીબદાર છે કે તેને આવો પતિ મળ્યો.

એક્ટરે જણાવ્યું કે, આથિયા ઈન્ડસ્ટ્રીમાં આવી ત્યારે મેં કહ્યું હતું સક્સેસથી ડરે નહીં. શું તે ફેલ્યોરને ફેસ કરવા તૈયાર છે?

જમાઈ કે.એલ રાહુલને એક્ટરે સમજાવ્યો હતો કે એટલી સારી વ્યક્તિ ન બનો કે જ્યારે તારી વાત હોય તો અમને કોમ્પલેક્ષ ફીલ થાય.

'તમે એટલા સારા ન હોઈ શકો કે લોકો માને અચ્છાઈ આમાં જ છે અને તમારામાં નથી.' રાહુલ આવો જ છે.