ડિવોર્સ બાદ બીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે 37 વર્ષનો એક્ટર, જાણો કોણ છે દુલ્હન?
બિગ બોસ OTT સીઝન 2માં અવિનાશ સચદેવે ફલક નાઝ સામે પોતાના પ્રેમનો એકરાર કર્યો હતો.
શો ખતમ થયા બાદ અવિનાશ અને ફલકનું બોન્ડિંગ એવું જ છે, બંને બિગ બોસ OTTની પાર્ટીમાં સાથે પહોંચ્યા હતા.
કેમેરા સામે જ પલક અને અવિનાશ એકબીજાનો હાથ પકડીને ઊભા રહ્યા હતા.
આ દરમિયાન પેપરાઝીએ સવાલ પૂછી લીધો- શું અમે સીધા લગ્નનું કાર્ડ આવે તેની રાહ જોઈએ?
લગ્નના સવાલ પર અવિનાશ અને ફલકનું રિએક્શન જોઈને ફેન્ચ જલ્દી તેમને દુલ્હા-દુલ્હન બનતા જોવા માગે છે.
7 વર્ષથી ક્યાં ગાયબ હતી 'કલિયોં કા ચમન' એક્ટ્રેસ? કરી રહી કમબેક, બદલાઈ ગઈ આટલી બધી
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ