57 વર્ષે બીજા લગ્ન કરીને એકલા 'હનીમૂન' પર નીકળ્યા આ એક્ટર? 

57 વર્ષે લગ્ન કરનારા આશિષ વિદ્યાર્થી ચર્ચામાં છે. ઘણા લોકો આશિષના બીજા લગ્નનો વિરોધ કરી રહ્યા છે.

આશિષના લગ્ન બાદ ફેન્સ તેમના હનીમૂન ફોટોની રાહ જોઈ રહ્યા હતા.

આ વચ્ચે આશિષ લગ્ન બાદ એકલા જ આફ્રિકામાં ફરવા નીકળી પડ્યા છે. તેમની પોસ્ટમાં હજુ સુધી પત્ની દેખાઈ નથી.

આશિષ વિદ્યાર્થીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ફૂડનો આનંદ માણી રહ્યા છે.

જોકે એક્ટરના વીડિયોમાં પત્ની ન દેખાતા હવે ફેન્સ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.