2 વખત સંબંધ તૂટ્યા, ત્રીજી વખત દુલ્હો બનશે એક્ટર, આ દિવસે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન
ટીવી-બોલિવૂડ એક્ટર અલી મર્ચન્ટ ફરી પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. અલી ફરી એકવાર પ્રેમમાં પડ્યો છે.
અલીએ મોડલ અંદલીબ જૈદી સાથે પોતાના સંબંધને ઓફિશિયલ કરી દીધો છે.
અલીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી રહ્યો છે, જેમાં તેને રોમાન્ટિક રિંગ પહેરાવી છે.
ઈટાઈમ્સની રિપોર્ટ મુજબ, અલી આગામી મહિને 2 નવેમ્બરે ગર્લફ્રેન્ડ અંદલીબ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ લગ્ન લખનઉમાં થશે.
અલીના 2011માં સારા અલી ખાન ડિવોર્સ થયા હતા. બાદમાં તેણે 2016માં કોર્પોરેટ પ્રોફેશનલ અનમ સાથે લગ્ન કર્યા હતા.
7 વર્ષ બાદ Virat Kohliએ કરી બોલિંગ, ઓવરમાં કેટલા રન આપ્યા?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ