3 ફૂટનો એક્ટર BF સાથે સૂતેલી યુવતીની રજાઈમાંથી નીકળ્યો, ફેન્સ થયા નારાજ

અબ્દુ રોજિક જ્યારથી બિગ બોસમાં ઘરમાં આવ્યો ત્યારથી સૌ કોઈના દિલ પર રાજ કરી રહ્યો છે.

અબ્દુએ હાલમાં જ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે બેડ પર યુવતી સાથે દેખાઈ રહ્યો છે.

વીડિયોમાં અબ્દુ બેડથી નીકળતા દેખાય છે, જ્યાં પહેલાથી યુવતી બોયફ્રેન્ડ સાથે સૂતેલી છે.

રજાઈમાંથી અબ્દુને નીકળતા જોઈને યુવતી પણ ચોંકી જાય છે.

વીડિયો ફેન્સને પસંદ નથી આવી રહ્યો અને તેઓ આને એડલ્ટ કન્ટેન્ટ માની રહ્યા છે.