AAPના મહિલા નેતા રેશ્મા પટેલ લગ્નના બંધનમાં બંધાયા, સામે આવી તસવીરો
તસવીર- ભાર્ગવી જોશી
આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ રેશ્મા પટેલે જૂનાગઢ રજિસ્ટ્રાર ઓફિસમાં ચિંતન સોજિત્રા સાથે લગ્ન કર્યા.
રેશ્મા પટેલે ગત ઓક્ટોબર 2022માં ગોંડના ચિંતન સોજિત્રા સાથે સગાઈ કરી હતી.
જૂનાગઢમાં કોર્ટ મેરેજ બાદ રેશ્મા પટેલના લગ્નની તસવીરો સામે આવી છે.
રેશ્મા પટેલ મૂળ વંથલી તાલુકાના બંટિયા ગામના વતની છે અને અનામત આંદોલનથી જાણીતા બન્યા હતા.
રેશ્મા પટેલ 2017માં ભાજપમાં જોડાયા હતા. જ્યારે આ બાદ તેઓ NCPમાં જોડાઈને વિધાનસભાની પેટાચૂંટણીમાં લડ્યા હતા.
NEXT:
અંબાજીના દર્શને પહોંચી TV સીરીયલની અનુપમા- Photos
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ